નુપુરનું ટ્વિટ જોઈને અમિત શાહ પણ પોતાને રોકી ન શક્યા, આપી દીધો આવો રીપ્લાય

યુપીમા ભાજપની જોરદાર જીત પછી લોકો અમિત શાહને શુભકામના પાઠવી રહ્યા હતાં. અમિત શાહે લોકોનો આભાર પણ માન્યો. આ વચ્ચે નૂપુર નામની યુઝર્સે અમિત શાહને ટ્વિટ કર્યું અને અમિત શાહ પણ તેને રીપ્લાય આપતાં રોકી ન શક્યાં. 

Advertisements

અમેરિકાની spelling Bee સ્પર્ધામાં પાંચ વર્ષની અમેરિકન બાળકીએ મૂળ સંસ્કૃત શબ્દનો સાચો સ્પેલિંગ જણાવી જીત મેળવી

અમેરિકામાં એક પાંચ વર્ષની બાળકી – એડિથ ફ્યુલરે એવું કરી બતાવ્યું જેનાથી દરેક લોકોને ગર્વ થાય. સ્પેલિંગ બી નામની સ્પર્ધામાં તેને મૂળ સંસ્કૃત શબ્દ પૂછવામાં આવ્યો. અંગ્રેજીમાં તેનો સ્પેલિંગ jnana થતો હતો jnana એટલે ‘જ્ઞાન’. આ શબ્દ અંગ્રેજી ડિક્સનરીમાં સમાવી લેવાયો છે.આ સ્પર્ધામાં છેલ્લાં 10 વર્ષથી મૂળ ભારતીયોનો દબદબો છે


Share

https://youtu.be/izEe6T44drUShare

https://youtu.be/izEe6T44drU​મૂળ પાકિસ્તાની ઓસી. પ્લેયર બેટિંગ કરવા જતા બેટજ ભુલ્યો

ઓસ્ટ્રેલિયામા એક ક્રિકેટ મેચ દરમિયાન હાસ્યાસ્પદ ઘટના બની હતી. મૂળ પાકિસ્તાની ક્રિકેટર ગ્રાઉન્ડ પર બેટિંગ માટે જતો હતો પરંતુ તેના હાથમાં બેટ નહોતું. તે બેટ ડ્રેસિંગ રૂમમાંજ ભૂલી ગયો હતો. આ પ્લેયરનું નામ ફવાદ અહેમદ છે.

શિવસેનાની ગુંડાગીરી ફરી શરૂ, છત્રી નીચે પ્રેમ ન કરો ના સૂત્રો સાથે નિકળ્યા

શિવસેનાના કાર્યકરોએ કેરળમાં કેટલાક કપલ્સનું મોરલ પોલીસિંગ કર્યું હતું. 6 કાર્યકરો કપલ્સને લાકડી બતાવી પોલીસની પરવાનગી વગર ભગાડી રહ્યા હતા.ઉલ્લેખનીય છે કે વેલેન્ટાઈન ડે ના દિવસે આ પ્રકારનાં લુખ્ખા તત્વોએ એક યુવકને ઢોર માર માર્યો હતો જેના કારણે તેણે આત્મહત્યા કરી હતી.

Nike એ મુસ્લિમ મહિલા માટે પ્રો હિજાબ કલેક્શન લોન્ચ કર્યું

સ્પોર્ટ્સ એસેસરી બનાવતી કમ્પની nikeમુસ્લિમ સ્પોર્ટ્સ મહિલાઓને ધ્યાનમાં રાખી સ્પેશિયલ પ્રો હિજાબ કલેક્શન લોન્ચ કર્યું છે. આ હિજાબ લાઈટ વેટ મટીરિયલથી બનાવાયું છે. 2018 સુધીમાં આ હિજાબ માર્કેટમા આવે તેવી શક્યતા છે