વુમન્સ ડે નજીક છે ત્યારે એર ઇન્ડિયા નવો રેકોર્ડ બનાવવા જઇ રહ્યું છે. એર ઇન્ડિયા નવી દિલ્હીથી સનફ્રાન્સિસ્કો ફ્લાઇટ ચલાવશે. આ ફ્લાઇટમાં પાયલટથી લઇને દરેક ક્રૂ મેમ્બર મહિલાઓ હશે. એર ઇન્ડિયાની આ ફ્લાઇટથી નવો રેકોર્ડ સ્થપાશે. આ ફ્લાઇટમાં 15300 કિલોમીટરની સફર સર કરશે. આ ફ્લાઇટ 15 કલાક અને 30 મિનીટનો સમય લેશે.
https://m.facebook.com/story.php?story_fbid=898507126957823&id=251462618328947
Advertisements