થોર-3નું ધમાકેદાર ટ્રેલર લોન્ચ, હથોડાના ભૂકેભૂકા થઇ ગયા

Advertisements

​એક બાજુ ટીવી એન્કર તો બીજી બાજુ ક્રિકેટરનું કઠણ કાળજું, બંનેને સલામ

આજે બે ઘટના એવી બની જેના માટે તમને માં થઇ જશે. આઈપીએલમાં હાલ ઋષભ પંતે જોરદાર બેટિંગ કરી અડધી સદી ફટકારી. માત્ર બે દિવસ પહેલા તેના પિતાનું મોત નીપજ્યું હતું એવી સ્થિતિમાં તેણે આ પ્રકારે જોરદાર બેટિંગ કરી.

 એક ટીવી મહિલા એન્કરે પોતાના પતિના અકસ્માતના સમાચાર પોતે ટીવી પર પ્રસારિત કર્યા એ કારણે તેને પણ સલામ કરવાનું મન થઇ જાય.

બંને લોકોએ પોતાનાં કામ પ્રત્યે પોતાની નિષ્ઠા દર્શાવી સમાજમાં ઉત્તમ ઉદાહરણ ઉભું કર્યું છે.

સ્પાઇડરમેન હોમકમિંગ હવે ગુજરાતી ભાષામાં રિલીઝ થશે, જુઓ ટ્રેલર

હોલીવુડની ફેમસ ફિલ્મ સિરીઝ સ્પાઇડરમેનની આગામી ફિલ્મ સ્પાઇડર મેન હોમકમિંગ તમિલ, હિન્દી, તેલુગુની સાથે ગુજરાતીમાં પણ રિલીઝ થશે.

હાલ તેનું ગુજરાતી ટ્રેલર રિલીઝ થઈ ગયું છે.