એમા વોટ્સને હોળી નિમિત્તે પોતાનાં ભારતીય ચાહકોને આમ ખુશ કરી નાખ્યા

હેરીપોર્ટર ફેમ એમા વોટ્સને પોતાનાં ભારતીય ચાહકોને હોળી માટે શુભકામના પાઠવી હતી. 

Advertisements

શિવસેનાની ગુંડાગીરી ફરી શરૂ, છત્રી નીચે પ્રેમ ન કરો ના સૂત્રો સાથે નિકળ્યા

શિવસેનાના કાર્યકરોએ કેરળમાં કેટલાક કપલ્સનું મોરલ પોલીસિંગ કર્યું હતું. 6 કાર્યકરો કપલ્સને લાકડી બતાવી પોલીસની પરવાનગી વગર ભગાડી રહ્યા હતા.ઉલ્લેખનીય છે કે વેલેન્ટાઈન ડે ના દિવસે આ પ્રકારનાં લુખ્ખા તત્વોએ એક યુવકને ઢોર માર માર્યો હતો જેના કારણે તેણે આત્મહત્યા કરી હતી.

Nike એ મુસ્લિમ મહિલા માટે પ્રો હિજાબ કલેક્શન લોન્ચ કર્યું

સ્પોર્ટ્સ એસેસરી બનાવતી કમ્પની nikeમુસ્લિમ સ્પોર્ટ્સ મહિલાઓને ધ્યાનમાં રાખી સ્પેશિયલ પ્રો હિજાબ કલેક્શન લોન્ચ કર્યું છે. આ હિજાબ લાઈટ વેટ મટીરિયલથી બનાવાયું છે. 2018 સુધીમાં આ હિજાબ માર્કેટમા આવે તેવી શક્યતા છે

કેન્યાનાં જંગલમાં લુપ્તપ્રાય એક માત્ર હાથી ‘Great giant tusker’ ની હત્યા

આફ્રિકાના કેન્યામાં  લુપ્તપ્રાય ગ્રેટ જાયન્ટ ટસ્કર પ્રજાતિના હાથીની હત્યા થઈ ગઈ છે. જાણવા મળ્યું છે કે ઝેરી બાણ મારીને તેની હત્યા કરવામાં આવી છે. આ હાથીની ઉંમર 50 વર્ષ હતી. આ પહેલાં પણ આ પ્રકારે બે હાથી ઓનો શિકાર થયો હતો. સામાન્ય રીતે હાથી દાંત માટે શિકારીઓ હત્યા કરતા હોય છે. 

ભારતીય મહિલા ડોક્ટરે  ફલાઇટમાં મલેશિયા એર લાઈનની હોસ્ટેસનો જીવ બચાવ્યો

  • અંચિતા નામની ડોક્ટરે એર મલેશિયાની ફલાઇટમાં મેમ્બર ક્રુ માંથી એક હોસ્ટેસની તબિયત બગડતા તેની તાત્કાલિક સારવાર કરી મદદ કરી હતી.ડોક્ટરના પતિ સમગ્ર વિગત સોશિયલ મીડિયા પર શેર કરી હતી. ફલાઇટ ઓકલેન્ડથી કોલાલ્મપુર જી રહી હતી. ટેકઓફ થયા બાદ લન્ચ પછી તેમની નજર પડી કે એક વ્યક્તિની હાલત બગડી છે. તેમણે તત્કાલ સારવાર કરી.

પોસ્ટ – #MedicalEmergencyInAir! On board #MalaysiaAirlines flight #MH130 from Auckland to Kuala Lumpur, barely one hour after take off from Auckland, we were having our lunch. Suddenly I saw an air hostess rushing to the front compartment of flight with an oxygen cylinder. 

એર ઇન્ડિયા બનાવશે અનોખો રેકોર્ડ, જાણીને તમને પણ થશે આનંદ

વુમન્સ ડે નજીક છે ત્યારે એર ઇન્ડિયા નવો રેકોર્ડ બનાવવા જઇ રહ્યું છે. એર ઇન્ડિયા નવી દિલ્હીથી સનફ્રાન્સિસ્કો ફ્લાઇટ ચલાવશે. આ ફ્લાઇટમાં પાયલટથી લઇને દરેક ક્રૂ મેમ્બર મહિલાઓ હશે. એર ઇન્ડિયાની આ ફ્લાઇટથી નવો રેકોર્ડ સ્થપાશે. આ ફ્લાઇટમાં 15300 કિલોમીટરની સફર સર કરશે. આ  ફ્લાઇટ 15 કલાક અને 30 મિનીટનો સમય લેશે. 
https://m.facebook.com/story.php?story_fbid=898507126957823&id=251462618328947